199+ Best Love Shayari Gujarati with Images | सर्वश्रेष्ठ प्रेम शायरी गुजराती

प्यार का इजहार करना एक कला है और जब भावनाओं की बात आती है, तो गुजराती प्रेम शायरी एक अद्वितीय आकर्षण रखती है। कविता के इस मनोरम रूप में, हर शब्द जुनून से टपकता है, पाठकों को प्रेम की दुनिया में ले जाता है। गुजराती प्रेम शायरी सिर्फ शब्दों से कहीं अधिक है। खूबसूरती सिर्फ शब्दों में ही नहीं बल्कि उन्हें आपस में गुंथने के तरीके में भी निहित है।

यदि आप लोग इस वेबसाइट पर पहली बार आये है,तो आप हमारे सोशल मीडिया पेज को जरूर फॉलो कर लीजिए। ऐसे ही आर्टिकल हम आप लोगो के बीच लाते रहेंगे।यदि आपको हमारा यह आर्टिकल अच्छा लग रहा है तो आप इसे आगे और पढ़े।

Love Shayari gujrati

દિલની ચોપડીમાં ગુલાબ એનું હતું!!
રાતની ઉંગ માં સ્વપ્નું એનું હતુ!!
કેટલો પ્રેમ કરીશ જયારે મેં પૂછ્યું!!
તો મરી જાઈશ તારા વગર એ કહેવુ એનું હતું!!

એક તારા જ વિચારોમાં ખોવાઈ જાઉં છું – જયારે પણ!!
કોઈ વાત મારા લગ્નની કરે છે!!

લોકો કહે છે કે જે નથી મળવાના તને!!
એને પ્રેમ કરવાનું છોડી દે!!
મે કહ્યુ કે મળતા તો ભગવાન પણ નથી!!
તો શું પ્રાથના કરવાનું છોડી દઇએ!!

હું કયા કહુ છુ આપની હા હોવી જોઇયે!!
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ!!

ફરીથી શું સુંદર નજારો જોવા મળ્યો છે!!
જ્યાં સાથ મળ્યો છે તમારો!!
હવે જિંદગી માં કઈ સપનું નથી!!
જ્યાં સપના માં પણ તમારો સાથ મળ્યો છે!!

નથી જાણતો હું એ લાગણી નું કારણ કંઈ ખાસ!મારા મતે!! પ્રેમ એટલે તારો શ્વાસ ને મારો એહસાસ!!

દિલ નથી માનતું બસ નહીંતર!!
એટલું તો મહેસુસ થયી જ ગયું છે કે!!
એના દિલમાં હવે!!
મારા માટે પહેલા જેવી કોઈ!!
ફીલીગ રહી નથી!!

મેકઅ૫ વગરની તારી એ સુંદરતા મને ગમે છે!!
હા તુ જેવી છે એવી જ મને ગમે છે!!

બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું!!
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું!!

હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ!!
જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું!!

इसे भी पढ़ें :- Best Naseeb Dua Shayari, Status in Hindi

diku love shayari gujarati

તારી યાદો ને આદત પડી ગઈ મારી પાસે આવવાની!!
નહી તો મને ક્યાં આદત હતી તને યાદ કરવાની!!

એક વાત કહુ !!રમકડુ છું હું તારા હાથનું!!
નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું!!

હું તને એટલો પ્રેમ કરું છું જાન!!
સવારે ઉઠીતા જ બધાની પહેલા હું તને યાદ કરું છું!!

બદનામ ના થાય એટલે તો તારું નામ સંતાડી રાખું છું!!
બાકી પ્રેમ તો હું તને ખુલ્લે આમ કરું છું!!

દિકું શુ એવુ ના થઈ!!
શકે કે હું પ્રેમ માંગુ ને!!
તુ ગળે લગાવીને કહે!!
બીજુ કાંઈ!!

Love Shayari Gujarati

એમની નજરમાં ફરક આજે પણ નથી!!
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે!!

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને!!
અરીસો પણ કહે છે; મારી શુ જરૂરત છે તને!!

સાંજ એટલે તારાં આવવાના અહેસાસ ની!!
સોનેરી ક્ષણ. હું તો નિર્દોષ પ્રેમી છું!!
પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય!!

PAGAL મારા દિલથી ચિંતા કરવાનું તું છોડી દે!!
એ તારું છે ને હમેંશા ની માટે તારું જ રહેશે!!

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો!!
મારી લાગણી પણ તું જ છો અને!!
ભગવાન પાસે માગણી પણ તું જ છો!!

love shayari gujarati 2 line

love shayari gujarati,
diku love shayari gujarati,
love shayari gujarati 2 line,
romantic shayari in gujarati,
love shayari gujarati text,
love shayari gujarati 2023,
true love diku love shayari gujarati,
radha krishna love shayari gujarati,
true love shayari gujarati,
love shayari in gujarati text,
good night love shayari gujarati,
love shayari gujarati copy paste,
love propose shayari gujarati,
happy birthday love shayari gujarati,
love shayari in gujarati for girlfriend,
one side love shayari gujarati,
love story shayari gujarati,
love shayari gujarati photo,
happy birthday my love shayari gujarati,
love feeling shayari gujarati,
happy new year love shayari gujarati,
my love shayari gujarati,
gujarati love shayari text message,
love ni shayari gujarati,
pati patni love shayari gujarati,
love shayari in gujarati for boyfriend,
self love shayari in gujarati,
love shayari gujarati ma,
comedy love shayari gujarati,
sad love shayari in gujarati,
Love Shayari Gujarati

કહે તો ઢળતી સાંજ ને હું રોકુંવહેતી બેફામ લાગણીઓ ને રોકું!!
મળે પરવાનગી જો તારી મને!!
આજે થોડું તને હું મારા માં રોકું💗!!

તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું!!
મારો પ્રેમ ❤️ છે તું, તને મેળવવા માંગુ છું!!
તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું!!
ફરી તારા સાથે થોડાક ક્ષણ 👩‍❤️‍👨 વિતાવવા માંગુ છું!!

તમે કીધું હતું કામ હોય ત્યારે યાદ કરજો પણ!!
મેં જયારે યાદ કર્યા ત્યારે જ તમે કામમાં હતા!!

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ!!
બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ!!

મ ના કોઈ પૂરાવા નથી હોતા!!
પણ એનું નામ સાંભળતા!!
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે!!

Love Shayari Gujarati

જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય!!
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે!!

વર્ષો થી આમ ગોળ ગોળ ભમું છુ!!
એકવાર કહી દે કે હું તને ગમું છુ!!

હૈયું મારું હરવી લીધું જેણે!!
એ પણ એક મનમિત છે!!

એમણે વાત કરવાનું જ એવી રીતે બંધ કરી દીધું!!
જાણે વર્ષોથી અમે એમના ઉપર બોઝ હોઈએ!!

તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ!!
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ!!

romantic shayari in gujarati

ખોઇ દીધા પછી જ ખ્યાલ આવે છે સાહેબ!!
કેટલો કિમતી હતો સમય, વ્યક્તિ, કે સંબંધ!!

કાલે પણ તું જ હતી તો આજે પણ!!
તું જ છે મારી લાગણી યુ જ હતી અને!!
પ્રભુ પાસે મારી માંગણી પણ તું જ છે!!

દરરોજ સાંજ ની રાહ જોવ છું!!
જ્યારે રાહ જોઈ અને બેઠા છો ઘરે તમે!!

જે ઘા વાગે અને તેમાં!!
લોહી ના નીકળે!!
તો સમજી લેવું કે!!
ઘા કરનાર પારકા નહિ!!
પણ પોતાના છે!!

શબ્દો છે ઓછા ને ઝાઝા છે અર્થ!!
તારા ને મારા સંબંધ ને શબ્દોમાં બાંધવા વ્યર્થ!!

Love Shayari Gujarati

લોકો ગમે તે વિચારે મને!!
તેનાથી કોઈ મતલબ નથી મને!!
બસ તારી સાથે મતલબ છે તું!!
મારી સાથે છે બસ એટલું જ પુરતું છે!!

સાથ જ્યારે છૂટી જશે!!
વિદાય ની ઘડી આવી જશે!!
ત્યારે એક બીજાને!!
માફ કરવા તોઆપણે બે જ હઈશું!!

અભિમાન વગર ની વાણી, હેતુ વગર નો પ્રેમ!!
અપેક્ષા વગર ની કાળજી,અને સ્વાર્થ વગર ની પ્રાર્થના!!
એજ સાચો સબંધ છે!!

આમ તો પ્રીત એક વ્યાધિ છે!!
જીરવી જાઓ તો એક સમાધિ છે!!

મને થયું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં!!
ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં!!

love shayari gujarati 2023

લાગણી માં નગર શોધું છુ પ્રેમ ભર્યા જીગર ને શોધું છુ!!
કંટક થી ભરેલી આ દુનિયા માં પ્રેમ ની ડગર ને શોધું છુ!!

મારી રાધા આજે પણ!!
મારો ફોટો જોઇ ને હશી લે છે!!
પાછી બોલે છે!!
જો તોફાની કેવો જોરદાર લાગે છે!!

પ્રેમ ને ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે!!
એતો વ્હાલ બની બસ આંખમાં ઉભરાય છે!!

સવારમાં આંખ ખુલતા જ!!
પહેલી યાદ છે તું!!
મારા દિવસ ની સુંદર!!
શરૂઆત છે તું!!

જીવનમાં લાખો દુઃખ પડે તો!!
પણ મુખને હસવજો કોઈ લાખો રૂપિયા ચરણે!!
ધારે તો ઠોકર મારી ઠુંકરાવજો પણ કોઈ સાચો!!
પ્રેમ કરે તો જીંદગી ભર નીભાવજો!!

Love Shayari Gujarati

અમુક લોકો સાથે!!
વાત કરવાની ટેવ પડી જાય છે!!
પછી ભલે ને એ આપણી વાત!!
સમજવાનો પ્રયત્ન પણ ન કરતા હોય!!

હવે શું કારણ આપું તમને પ્રેમ કરવાનું!!
બસ તમે સારા લાગ્યા ને પ્રેમ થઇ ગયો!!

અંતાક્ષરી તો બધા રમે દીકુ!!
જો તું આવે તો 💞મારે પાણીમાંથી 💕!!
રીંગ શોધવાની રસમ રમવી છે 💗!!

હું યાદ ના કરું તો!!
તું યાદ મને કરે છે!!
ખરેખર આ વાત મને બહુ ગમે છે!!

લોકો નવા વર્ષમાં ઘણું બધું નવું માંગશે!!
પણ મારે તો એજ!!
તમારો સાથ, તમારો પ્રેમ!!
અને તમારો વિશ્વાસ જ જોઈએ!!

true love diku love shayari gujarati

સંબંધો છે ભાઈ ક્યારેક માનવું પડે!!
અને ક્યારેક મનાવવુય પડે!!
ખુલાસો કરવાથી મન હળવું થાય!!
પણ ખોટી જીદ ને પકડી રાખવાથી!!
કોઈ નું ભલું નઇ થાય!!
ગમે એટલા દૂર હોય!!
તો પણ આપણા એ તો આપણાં જ કહેવાય!!

તારી એટલી બધી આદત પડી ગયી છે!!
કે રાતે સુવા કરતા વધારે તો!!
તારી સાથે વાત કરવી ગમે છે!!

તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ!!
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ!!
મોજાઓ ઉછળવાનુ ભુલી!!
ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની ગઇ!!

ખબર છે એ પાપ છે તો પણ એ પાપ હું વારંવાર કરું છુ!!
તારી યાદો ને પ્રેમ હું વારંવાર કરું છુ!!

સાંજ એટલે!!
તારાં આવવાના અહેસાસ ની!!
સોનેરી ક્ષણ!!

Love Shayari Gujarati

એ જે વાતો તારી સાથે કરી હતી!!
હવે કોઈ સાથે કરવાનું મન થતું નથી!!

તારી દરેક અદા વ્હાલી લાગે છે!!
એક ૫ળની જુદાઇ ૫ણ ખારી લાગે છેે!!
૫હેલાં નહી ૫ણ હમણાં એવું વિચારવા લાગી છું હું!!
કે જીંદગીની દરેક ૫ળમાં તારી જરૂરત લાગે છે!!

દિકું તારી સાથે સમય જતો રહ્યો!!
ખબર ના પડી!!
ને તારા વગર સમય જતો જ નથી!!
એ હવે ખબર પડી!!

હજુ સુધી ઉદાસ છે એ મારો ફોન કાપીને!!
એને ઘમંડ હતો કે ફરીથી ફોન આવશે!!

ખુશ્બુ છું હવા માં, અને આંખો માં તેજ છું!!
બદલી ગયા છો તમે, હું તો એનો એજ છું!!

radha krishna love shayari gujarati

આવો તો આજીવન સાથીદાર બનીને આવજો!!
પળ બે પળના મુલાકાતીઓ!!
અમને પસંદ નથી એકાદ એવી સાંજ આવે!!
યાદ કરું ને તે ત્યાંજ આવે!!

તે મને તારો તો ના થવા દીધો!!
પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો!!

હું તો નિર્દોષ પ્રેમી છું!!
પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય!!

ભલે ના સમજે અહીં કોઈ તારી ને મારી વેદના!!
ચાલને સમજી લઈએ આપણે એકબીજાની સંવેદના!!

જરૂરીયાત પુરી કરવા તો બઘા પ્રેમ કરે છે!!
સાહેબ જેના વગર એક ઘડી ૫ણ!!
ન રહેવાય ને એ જ સાચો પ્રેમ!!

Love Shayari Gujarati

સાચો પ્રેમ તો એ છે કે!!
જેમાં એકબીજાથી દૂર હોવા!!
છતાં દરેક પળ એ જ વ્યક્તિ ન!!
વારંવાર યાદ જ આવ્યા કરે!!

છીછરા નીરમાં હોય શું નહાવું!!
તરવા ને તો મઝધારે જાવું!!
ઑર ગાણામાં હોય શું ગાવું!!
ગીત ગાવું તો પ્રેમ નું ગાવું!!

સાવ સુનુ ઘર અને તારી યાદો!!
મોસમનો પહેલો વરસાદ અને એ મુલાકાતો!!

જેને યાદ કરીને હોઠો ૫ર ખુશીની લહેર છવાઇ જાય એવું સુંદર સ્વપ્ન છે તું!!

સાચો પ્રેમ તો એને કહેવાય કે!!
લાઇફમાં ઓપ્શન ભલે ગમે તેટલા હોય!!
૫ણ ચોઇસ એક જ હોવી જોઇએ!!

સાચો પ્રેમ કરનાર કદી પ્રપોઝ નથી કરી શક્તા!!
એ વાત એકદમ સાચી છે!!

Love Shayari Gujarati!!!

इसे भी पढ़ें :- Best Single Life Shayari for Boys in Hindi 

Best Impress Shayari for Girl

Note :-

दोस्तों हम उम्मीद करते हैं की, आपको हमारे Love Shayari Gujarati, वाला पोस्ट काफी पसंद आया होगा। यदि आपको Love Shayari Gujarati, वाला पोस्ट पसंद आया है, तो आप हमें कमेंट करके ज़रूर बातएं। साथ ही इसे सोशल मीडिया facebook, instagram & whatsapp पर अपने दोस्तों के साथ ज़रूर शेयर करे।

Rate this post

Leave a Comment